ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જામખંભાળીયા પાસે ટેન્કરનો જોટો ફાટતા આગ ભભૂકીઃ ચાલકનો બચાવ

ખંભાળીયા તા. ૧૫ઃ ખંભાળીયા-દ્વારકા ધોરીમાર્ગ પર આજે સવારે ચારેક વાગ્યે સિમેન્ટ ભરેલા એક ટેન્કરનો જોટો ફાટ્યા પછી ટેન્કરમાં આગ ભભૂકી હતી. સમયસૂચકતા વાપરી ઉતરી ગયેલા ટેન્કરચાલકનો બચાવ થયો છે.

ખંભાળીયા-દ્વારકા ધોરીમાર્ગ પર આજે સવારે જીજે-૪-એલ-૬૫૬૦ નંબરનું સિમેન્ટ ભરેલું એક ટેન્કર પસાર થતું હતું ત્યારે કોઈ કારણથી ટેન્કરનો વ્હીલનો જોટો ફાટતા વ્હીલપ્લેટ રોડ પર ઘસડાવાથી તણખા ઝર્યા પછી ટેન્કરમાં આગ ભભૂકી હતી. આ વેળાએ ટેન્કરનાચાલકે સમય સૂચકતા વાપરી સળગતા ટેન્કરને ઊભું રાખી દીધું હતું. ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકે આગ બુઝાવવાનો પ્રયાસ શરૃ કર્યો હતો. તે દરમ્યાન ખંભાળીયાથી ફાયરનો કાફલો દોડ્યો હતો. વ્હેલી સવારે બનેલા આ બનાવમાં જામનગર તાલુકાના સિક્કા ગામના ટેન્કરચાલક રામભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription