કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

હૃદયની બીમારીથી નગરના પ્રૌઢાનું મૃત્યુ

જામનગર તા. ૨૬ઃ જામનગરના ગુરૃદ્વારા વિસ્તારમાં આવેલી ક્રિકેટ બંગલા શેરી નં. ૨માં રહેતા મીનાબેન દિલીપભાઈ સોલંકી (ઉ.વ. ૪૯) નામના પ્રૌઢાને છએક મહિનાથી હૃદયની બીમારી લાગુ પડી હતી. જેના કારણે ધબકારા ઓછા થઈ ગયા હતાં. આ મહિલાને ગઈકાલે બપોરે તકલીફ વધી જતા તેઓ બેશુદ્ધ બની ગયા હતાં. પુત્ર મેહુલભાઈએ માતાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription