સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં દોઢ ડીગ્રીનો વધારોઃ લઘુત્તમ તાપમાન ૧૪ ડીગ્રી

જામનગર તા. ૧૮ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં દોઢ ડીગ્રીનો વધારો થતા ઠંડીમાં વધુ ઘટાડો થયો છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા ૭ થી ૮ દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં દોઢ ડીગ્રી જેટલો વધારો થયો છે. લઘુત્તમ તાપમાન ૧૩ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૯ ડીગ્રીને પણ પાર કરી જતા લોકોએ ઠંડીમાં પણ ગરમીનો અનુભવ કર્યો હતો. છેલ્લા પાંચેક દિવસમાં ભેજમાં પણ ૩૭ ટકાનો ઘટાડો થયો છે.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૪ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૯.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૧ ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પાંચથી દસ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription