જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષકોના ધરણાંમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકો જોડાયા

ખંભાળીયા તા. ૧૮ઃ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગરમાં પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૧૫૦થી વધુ શિક્ષકો જોડાયા હતાં.

૧૯૯૭થી આજ સુધી ભરતી થયેલા બાલ ગુરૃ, વિદ્યા સહાય શિક્ષકોની સળંગ નોકરી ગણવાના મુખ્ય પ્રશ્ન તથા જુની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા, એચ ટાટા આચાર્યોના આર.આર. નક્કી કરવા, ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ-પે આપવા, સાતમા પગાર પંચના બાકી ભથ્થા જાહેર કરવા, વધારાની બિન શૈક્ષણિક કામગીરી નહીં કરાવવા વિગેરે જેવા પડતર પ્રશ્નો અને માંગણીઓ માટે શિક્ષકોએ ગાંધીનગરમાં પ્રતીક ધરણાં કર્યા હતાં અને રાજ્ય સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૫૦થી વધુ શિક્ષકો જોડાયા હતાં. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription