શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

જામનગરમાં સ્વાઈનફ્લૂ સ્થિરઃ ત્રણ દર્દી સારવાર હેઠળ

જામનગર તા. ૧પઃ જામનગરના સ્વાઈનફ્લૂનો રોગચાળો સ્થિર થયો હોય તેમ જણાય છે. છેલ્લા બે દિવસમાં કેસમાં વધારો-ઘટાડો થયો નથી. ઉનાળાની શરૃઆતમાં સ્વાઈનફ્લૂમાં બ્રેક લાગી હતી, પરંતુ ગત્ સપ્તાહમાં બે કેસનો વધારો થયો. હાલ ત્રણ દર્દીઓ આઈશોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. આમ છેલ્લા બે દિવસમાં દર્દીની સંખ્યામાં વધ-ઘટ જોવા મળી નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription