શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

સુખરામ ફરી કોંગ્રેસમાં જોડાયાઃ સુરજેવાલાએ આવકાર્યા

નવી દિલ્હી તા. ર૬ઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી સુખરામ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે કોંગેસ પાર્ટીમાં બુઝુર્ગોનું સન્માન થાય છે.

પૂર્વ કેન્દ્રિય મંત્રી સુખરામનું નામ ટેલિકોમ  ગોટાળામાં આવ્યા પછી તેઓને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા હતાં. તે પછી તેમણે હિમાચલ વિકાસ કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી, અને ચૂંટણીઓ પછી ભાજપા સાથે ગઠબંધન કર્યું હતું, અને સરકારમાં સામેલ પણ થયા હતાં. વર્ષ ર૦૦૪ ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસમાં પૂનઃ પ્રવેશ મેળવ્યો હતો.

તે પછી વર્ષ ર૦૧૭ માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતાં. હિમાચલ પ્રદેશના મંડીથી વર્ષ ૧૯૬ર થી ૧૯૮૪ સુધી સાંસદ રહેલા સુખરામ મંડી સંસદીય ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. હવે તેમણે ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે, અને કહ્યું કે કોંગ્રેસમાં બુઝુર્ગોનું સન્માન થાય છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ તેઓને સત્કાર્યા હતાં. સુખરામની સાથે તેમના પૌત્ર પણ કોંગ્રેસમાં જોડાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription