ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

ઓખાના ડાલ્ડા બંદર પાસે રિક્ષાને ટ્રકની ઠોકર

જામનગર તા. ૧૫ઃ દ્વારકાના ઓખામાં ગઈકાલે માતેલા બનેલા ટ્રકે રિક્ષાને ઠોકર મારતા એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

દ્વારકા તાલુકાના ઓખામાં રહેતા સમીરહુસેન ઈબ્રાહીમ સમા (ઉ.વ. ૧૮) ગઈકાલે સાંજે છકડા રિક્ષામાં ઓખાના ડાલ્ડા બંદર પાસેથી પસાર થતા હતાં ત્યારે જીજે-૧૦-એક્સ-૬૨૯૮ નંબરના ટ્રકે તે રિક્ષાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

ગંભીર ઈજા પામેલા સમીરહુસેનને સારવાર માટે ઓખા દવાખાને ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. સાથે રહેલા મૃતકના કાકા બાઉદ્દીન મામદ સમા તથા અન્ય વ્યક્તિઓને ઈજા થઈ છે. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription