મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

લૈયારા-જાયવા વચ્ચે છકડાને મોટરની ઠોકરઃ બે ઘવાયા

જામનગર તા. ૧૨ઃ ધ્રોલના લૈયારાથી જાયવા ગામ વચ્ચે એક મોટરે આગળ જતા છકડાને ઠોકર મારતા છકડાચાલક સહિત બે ઘવાયા છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

રાજકોટ જિલ્લાના પડધરીમાં રહેતા પ્રભુભાઈ નાથાભાઈ સોલંકી પોતાના જીજે-૩-ઝેડ-૫૨૪૭ નંબરના છકડામાં ધ્રોલ તરફ આવતા હતાં ત્યારે માર્ગમાં લૈયારાથી જાયવા વચ્ચે પાછળથી પુરઝડપે ધસી આવેલી જીજે-૩-ડીએન-૪૯૯૪ નંબરની મોટરે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

છકડો ચલાવી રહેલા પ્રભુભાઈ તથા તેની સાથે રહેલા વ્યક્તિને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને દવાખાને દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પ્રભુભાઈની ફરિયાદ પરથી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription