સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

રાજ્યમંત્રી હકુભા જાડેજા આવતીકાલે તેમની ઓફિસમાં લોકોને મળશે

જામનગર તા. ૧૫ઃ ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, કુટીર ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રી પદે વરાયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આવતીકાલે પોતાની ઓફિસમાં સળંગ સાત કલાક શહેરના લોકોને મળશે. સતત લોકો સાથે જોડાયેલા રહેતા હકુભા જાડેજા દ્વારા મંત્રીપદે વરાયા પછી લોકો માટે ખાસ સમય ફાળવવામાં આવ્યો છે.

જામનગરમાં રણજીત ટાવરમાં આવેલી ઓફિસે તા. ૧૬-૩-૨૦૧૯ શનિવારે સવારે ૧૦ સાંજના ૫ કલાક દરમ્યાન રાજ્યમંત્રીએ લોકોને શુભેચ્છા મુલાકાત માટે સમય ફાળવ્યો છે. કોઈપણ વ્યક્તિ આ સમય દરમ્યાન કાલે રાજ્યમંત્રીને મળી શકશે, આ અંગેની નોંધ લેવા માટે રાજ્યમંત્રીના કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00