સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

હાપા-સંતરાગાચ્છી વચ્ચેની સ્પે. ટ્રેન હવે નહીં ચલાવાય

જામનગર તા. ૧૧ઃ હાપા-સતંરાગાદી વચ્ચે દોડાવાનારી વિશેષ ટ્રેન રદ્ કરવામાં આવી છે. હાપા-સંતરાગાચ્છી વચ્ચે સાપ્તાહિક સુપર ફાસ્ટ ટ્રેન દોડાવવા માટે રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એકાએક આ ટ્રેન રદ્ કરવામાં આવી છે. તા. ૧૧ જાન્યુઆરીથી રપ ફેબ્રુઆરી સુધી વિશેષ ભાડા સાથે આ ટ્રેન દોડાવવામાં આવનાર હતી, પરંતુ અગમ્ય કારણોસર હવે આ ટ્રેન રદ્ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00