પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

શીલા દિક્ષીત બન્યા દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખઃ અજય માકનનું સ્થાન લેશે

નવી દિલ્હી તા. ૧૧ઃ કેરળના રાજ્યપાલ અને સૌથી લાંબા સમય સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા ૮૦ વર્ષીય શીલા દિક્ષીતને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હાલમાં જ પાર્ટી નેતા અજય માકને અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું હતું. જ્યારે રણદીપ સુરજેવાલાને જીંદની પેટાચૂંટણી લડાવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription