આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

શેરબજારમાં અફડાતફડીઃ સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ તૂટ્યો

મુંબઈ તા.૬ઃ ભારતીય શેરબજારમાં આજે અફડાતફડી જોવા મળી હતી અને છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેન્સેક્સમાં ૪૦૦ પોઈન્ટ કડાકો જોવા મળ્યો હતો, તો નિફટી પણ તૂટ્યો હતો. ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સમાં ૪૦૦ પોઈન્ટનોે જોવા મળ્યો હતો. બી.એસ.ઈ.માં આજે સવારે સ્ટોક માર્કેટ ખૂલ્યા પછી ૩૫૦ પોઈન્ટનો કડાકો વધીને ૪૦૦ પર પહોંચ્યો હતો, કડાકો તેમજ નિફટીમાં ૧૩૨ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. મહત્ત્વની તમામ આઈટમોમાં ભાવો સતત ઘટતા જોવા મળ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00