ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

મુંબઈમાં જામસાહેબની મુલાકાત લેતાં વરિષ્ઠ પત્રકાર અબ્બાસ ચિશ્તી

જામનગર તા.૧૫ઃ જામનગરના વતની અને મુંબઈના વરિષ્ઠ પત્રકાર અબ્બાસબાપુ ચિશ્તીએ ઈરાક બગદાદ શરીફની ધાર્મિક યાત્રાએથી પરત ફરીને મુંબઈમાં સારવાર લઈ રહેલાં જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાની તેમણે મુલાકાત લઈ તેમના તબિયતના ખબર -અંતર પૂછ્યાં હતાં. અબ્બાસ બાપુએ જામસાહેબ જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી. આ અગાઉ જામસાહેબને જ્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે પણ તેમણે મુલાકાત લીધી અને બાપુએ રતનબાઈ મસ્જિદ વિશે ચર્ચા કરી જણાવ્યું કે સ્વસ્થ થઈને જામનગર આવીશ ત્યારે રતનબાઈ મસ્જિદની જરૃર મુલાકાત લઈશ.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription