શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

'બે ગુજરાતી ઠગ' કહેનાર ભાજપાના વરિષ્ઠ નેતા પાર્ટીમાંથી હાંકી કઢાયા

લખનૌ  તા. ર૬ઃ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નેતાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નેતાએ ભાજપના નેતૃત્વ પર શાબ્દિક કટાક્ષ કર્યા હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે.

ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રવક્તા આઈ.પી. સિંહને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ નેતાએ ટ્વિટ કર્યું હતું કે, 'દો ગુજરાતી ઠગ હિન્દી હૃદયસ્થલ, હિન્દીભાષીઓ પર કબજાના કે પાંચ વર્ષ સે બેવકૂફ બનતા રહે થે'.

આઈ.પી. સિંહે એમ પણ ઉમેર્યું હતું કે 'હમને 'પ્રધાનમંત્રી' ચૂને હૈ યા પ્રચારમંત્રી' અપને આધિકારિક ટ્વિટર એકાઉન્ટ સે દેશ કા પી.એમ. ક્યા ટી-શર્ટ ઔર ચાય કા કપ બેચતે હુએ અચ્છા લગતા હૈ?

આ જ પ્રકારના સંખ્યાબંધ ટ્વિટ કરીને ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ અને વડાપ્રધાન પર શાબ્દિક પ્રહારો કરાતા આ નેતાને હાંકી કઢાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription