આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

રાજકોટમાં 'ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઈન યુએસએ' વિષયક આવતીકાલે સેમિનાર

રાજકોટ તા. ૬ઃ રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન દ્વારા તેના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ એસોસિએશનના મધ્યસ્થ ખંડમાં તા. ૭-૧ર-ર૦૧૮ ના સાંજે પ થી ૭ દરમિયાન "ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઈન યુએસએ" ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઈબી-પ ઈન્વેસ્ટર વીઝા, ગેટ યોર ગ્રીન કાર્ડ, ડાયરેક્ટ એન્ડ ક્વીક પાથ યુ.એસ.ની સિટીઝનશીપ વગેરે મુદ્દા ઉપરની માહિતી અને માર્ગદર્શન તથા પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવવામાં આવશે. ઉપરોક્ત સેમિનારમાં ભાગ લેવા ઈચ્છુક વ્યવસાયિકોને પધારવા એસોસિએશન તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે, વિશેષ માહિતી માટે યશભાઈ રાઠોડ મો. ૯૭ર૪ર ૭૭૭૭૭ ઉપર કે એસોસિએશનના કાર્યાલયનો સંપર્ક કરવોે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00