વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

એન.ડી.ક્રિએટીવ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સંદર્ભે સેમિનાર

જામનગર તા. ૧૧ઃ જામનગર એન.ડી.ક્રિએટીવ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનાર તા. ૧૪ ના રોજ યોજવામાં આવ્યો છે. તા. ૧૪ ના બહેનો માટે સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી એ-૫૯, ઈન્દ્રદીપ સોસાયટી, પટેલ કોલોની અને ભાઈઓ માટે સાંજે ૫ થી ૬ વાગ્યા દરમ્યાન એસબીઆઈ એટીએમવાળી ગલી, લાલ બંગલા પાસે જામનગરમાં આ સેમિનાર રાખવામાં આવ્યો છે. જેમાં તાજેતરમાં લેવાનાર રાજ્ય સરકારની વર્ગ-૩ ની સરકારી નોકરીની ભરતી પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન આપવામાં આવશે. એસસીના વિદ્યાર્થીઓ માટે તલાટીના ફ્રી વર્ગો શરૃ કરવામાં આવશે.

સેમિનારમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ તેમનું નામ, અભ્યાસ લખીને મો. ૮૮૬૬૪૪૨૨૫૫ ઉપર વોટસએપ કરી રજિસ્ટ્રેશન કરી શકાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00