નગરમાં લેઉવા ૫ટેલ સમાજ દ્વારા મીઠાઈ-ફરસાણનું રાહત ભાવે વેંચાણ

૧જામનગર તા. ૧૪ઃ જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જ્ઞાતિજનો માટે રાહતભો મોહનથાળ, મોતીયા લાડુ, ગાંઠીયા, મઠડીનું વેંચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોને તા. પ-૮-ર૦૧૯ થી તા. ૧૭-૮-ર૦૧૯ સુધીમાં સવારે ૧૦ થી ૧ર અને સાંજે ૪ થી ૭ દરમિયાન સમાજના કાર્યાલયમાં પૈસા ભરીને ઓર્ડર નોંધાવી દેવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription