ભાણવડ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિને રૃપામોરામાં એસ.ડી.એમ.ના હસ્તે ધ્વજવંદન

ભાણવડ તા. ૧૪ઃ ભાણવડ તાલુકાની પરંપરા મુજબ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉજવણી કરી ગામે ગામે રાષ્ટ્રીય તહેવારની ગરિમા જળવાઈ તેવા શુભ હેતુથી આગામી ૧પ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રૃપામોરા પ્રાથમિક શાળામાં સવારે ૯ કલાકે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રશાંત માંગુડાના હસ્તે ધ્વજવંદન યોજાશે.

આ પ્રસંગે  તાલુકા વહીવટી તંત્ર  તથા લગત વિભાગના અધિકારી-પદાધિકારીઓ, શિક્ષકો, સરપંચો, તલાટી-મંત્રી, બુદ્ધિજીવી, નાગરિકો ઉપસ્થિત રહેશે તેમ મામલતદાર ભાણવડની યાદી જણાવે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription