ચૌહાણ ફળી ખવાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારંભ

જામનગર તા. ૧૪ઃ શ્રી ચૌહાણ ફળી ખવાસ જ્ઞાતિ જામનગર દ્વારા તા. ૮.૯.ર૦૧૯ ને રવિવારે નર્સરીથી ધો. ૯ સુધીના જ્ઞાતિના ચૌહાણ ફળી વિભાગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ અથવા વાલીઓએ તા. ૩૦/૮ સુધીમાં કલ્પના સાયકલ સ્ટોર્સ (પ્રદીપભાઈ બારડ) અથવા મોમાઈ કોલ્ડ્રીંક્સ (પરેશભાઈ બારડ), ચૌહાણ ફળી જામનગરમાં માર્કશીટની નકલ પહોંચાડી દેવા સંસ્થાના મંત્રી કેતન પી. ઝાલા અને શિક્ષણમંત્રી રમણીકભાઈ બારડે જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription