સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

પાકે. પોતાના હાઈકમિશ્નરને ભારતથી પરત બોલાવ્યા

નવી દિલ્હી તા. ૧૮ઃ પાકિસ્તાને પોતાના હાઈકમિશ્નરને ભારતમાંથી પરત બોલાવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. દિલ્હીથી પાક.ના હાઈકમિશ્નર પરત જવા રવાના થયા હોવાનું પણ જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાન સ્થિત ભારતીય હાઈકમિશ્નરને પરત બોલાવી લીધા હતાં. આમ ભારત-પાક. રાજદ્વારી સંબંધો પણ તૂટવાની અણી પર જણાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription