સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

રાધા નિકેતનની બેઠક-સ્પર્ધાઓ

જામનગર તા. ૧પઃ જામનગરના રાધા નિકેતન સંસ્થાના સભ્ય બહેનોની બેઠક આવતીકાલ તા. ૧૬-૩-ર૦૧૯ શનિવારના સાંજે પ વાગ્યે, લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં રાખવામાં આવી છે. જેમાં બહેનો તથા બાળકો માટે હોળી ઉત્સવની ઉજવણી નિમિત્તે હોળી ગીતો, હોળીને અનુરૃપ વસ્ત્ર પરિધાન સ્પર્ધા તથા રસીયાના ગીતો રાખવામાં આવ્યાં છે. વધુ માહિતી માટે શીલાબેન મજીઠીયા (મો. ૯૪ર૯ર ૭ર૬૭૩) અથવા ભાવનાબેન મણીયાર (મો. ૯૯રપપ ૦૧૩૦૦) નો સંપર્ક કરવો. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00