મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

ખંભાળીયા નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઓપરેશન

ખંભાળીયા તા. ૧૨ઃ ખંભાળીયા શહેર પાલિકા દ્વારા વાયુ વાવાઝોડાના આગમનના પગેલ શહેરમાં જર્જરીત મકાનો તથા હાલ જે નવા રોડ બનાવવામાં આવ્યા છે. તેમાં દુકાનદારોએ દુકાનોની આગળ ઓટલા બનાવેલા હોય અગાઉ ૨૨ આસામીઓને નોટીસો આપવામાં આવી હતી. જે પછી પણ આ અંગે યોગ્ય ન થતા પાલિકા ચીફ ઓફિસર એ.કે.ગઢવીની સૂચનાથી પાલિકા અધિકારી નંદાણિયાએ પોલીસ પાર્ટી સાથે રાખીને જે.સી.બી.ની મદદથી ૨૦ જેવા ઓટલા તથા દીવાલો અને નડતરરૃપ બાંધકામ તોડી નાખવા કાર્યવાહી કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા.

જર્જરીત મકાનો પાડવા કાર્યવાહી

જિલ્લા કલેક્ટર દેવભૂમિ જિલ્લાના મીના સમક્ષ ખંભાળીયામાં જર્જરીત તથા ભયજનક મકાનો અંગેની રજુઆત મળતા તેમણે આ અંગે પાલિકા ચીફ ઓફિસરને તાકીદ કરતા ચીફ ઓફિસર એ.કે.ગઢવીએ રાત્રે એક ભયજનક મકાનની દીવાલ તોડાવી હતી. આજે પણ લોહાણા મહાજનવાડી, ગુંદીચોક, પાંચહાટડી ચોક, સલાયાનાકા વિગેરે વિસ્તારોમાં જર્જરીત અને જોખમી મકાનોને તોડી પાડવા તથા તેમાં લોકોને નુકસાન થાય તેવી દીવાલો પાડી નાખવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription