વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

વડાપ્રધાન મોદી હીટલર જેવા તાનાશાહ છેઃ સુશીલકુમાર સિંદે

નવી દિલ્હી તા. ૧૧ઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર સિંદે એ પી.એમ.મોદીની સરખામણી જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર સાથે કરી છે.

સિંદેએ કહ્યું કે જો મોદી એ હિટલર નથી તો શું છે? પી.એમ. ની ટીકા કરતા સિંદે એ જણાવ્યું છે કે તે કોઈની વાત સાંભળતા નથી. તેનો વરતાવ તાનાશાહી જેવો છે. પી.એમ. મોદી આ લોકતંત્રમાં તાનાશાહી હિટલર જેવું વર્તન કરે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00