વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

જોડિયાની રેફરેલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવા રજૂઆત

જોડિયા તા. ૧૧ઃ જોડિયાની રેફરેલ હોસ્પિટલમાં છેલ્લા ઘણાં વરસોથી માત્ર એક જ એમબીબીએસ ડોક્ટર છે. સેટઅપ પ્રમાણેના ડોક્ટરોની જગ્યાઓ ખાલી હોવાથી ગરીબ દરદીઓને મુશ્કેલી પડે છે.

એક જ ડોક્ટર હોવાથી દરદીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે તેમજ કેટલાક કિસ્સાઓમાં નાછૂટકે અન્ય શહેરોમાં જવું પડે છે. જોડિયાની રેફરેલ હોસ્પિટલમાં અત્યારે ડોક્ટરોની નિમણૂક કરવા જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય સોનલબેન ચિરાગભાઈ વાંકે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00