મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

જામનગરમાં આજે બે નાટકોની પ્રસ્તુતિ

જામનગર તા. ર૬ઃ આજે વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી પ્રાયોજીત, જામનગર મહાનગરપાલિકા તથા થિયેટર પીપલના સંયુક્ત ઉપક્રમે આજે તા. ર૬-૩-૧૯ ના રાત્રે ૯.૧પ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલમાં બે નાટકો પ્રસ્તુત કરવામાં આવશે. "અસતો મા સદ્ગમય" અને "પડી પટોળે ભાત" નામના નાટકો જામનગરની નાટ્ય અને કલાપ્રેમીને નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. આજનો કાર્યક્રમ જાહેર જનતા માટે નિઃશુલ્ક કાર્યક્રમ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription