જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

જામનગરમાં પેટ્રોલ ૭૯.૩૫ અને ડીઝલ ૭૮.૦૨ લીટર

જામનગર તા. ૧૧ઃ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાનો પ્રવાહ સતત આગળ ધપી રહ્યો હોય તેમ આજે પણ પેટ્રોલમાં નવ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો વધારો થયો છે.

ગત તારીખ પાંચ ઓક્ટોબરે સરકારે વેરો ઘટાડીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. આ પછી પણ ભાવ વધારો સતત ચાલુ રહેવા પામ્યો છે.

પરિણામે આજે પેટ્રોલનો ભાવ નવ પૈસા વધીને રૃા. ૭૯.૩૫નો અને ડીઝલનો ભાવ ૨૮ પૈસા વધીને રૃા. ૭૮.૦નો થયો હતો.

પેટ્રોલ કરતા ડીઝલમાં વધુ ભાવ વધારો કરવામાં કરવામાં આવી રહ્યો છે. પરિણામે આજના ભાવ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે હવે ફક્ત રૃા. ૧.૩૩નો તફાવત બાકી રહ્યો છે.

જો આજ પદ્ધતિ મુજબ જ ભાવ વધતા જશે તો આગામી આઠ-દસ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવો એકસમાન થઈ જશે. ગત તા. ૫ના સરકારે તગડો ભાવ ઘટાડો કર્યો હતો જેથી જામનગરમાં પેટ્રોલમાં રૃા. ૪.૬૦નો અને ડીઝલમાં રૃા. ૪.૭૪નો ઘટાડો થયા પછી પેટ્રોલનો ભાવ રૃા. ૭૮.૫૨નો થયો હતો. જ્યારે ડીઝલનો રૃા. ૭૬.૨૭નો થયો હતો. પરંતુ આ પછી સતત વધતા ભાવના કારણે આજનો ભાવ જે તે સમયના ઘટાડા પછીના ભાવને પણ પાર થઈ ગયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription