તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

પેટ્રોલ કરતા ડીઝલ ૮૫ પૈસા મોંઘુ બન્યું

જામનગર તા. ૭ઃ આજે દિવાળીના તહેવારનાં દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધુ એક રાહત લોકોને આપવામાં આવી છે. આજે પેટ્રોલમાં ૧૩ પૈસા અને ડીઝલમાં ૧૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં છેલ્લા ઓગણીસ દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે. પરિણામે જામનગરમાં આજે પેટ્રોલનો નવો ભાવ રૃા.૭૫.૪૨ અને ડીઝલના ભાવ રૃા.૭૬.૨૭ નો થયો હતો. જ્યારે પેટ્રોલની સરખામણીએ ડીઝલ ૮૫ પૈસા મોંઘુ થયું છે. આમ સતત થઈ રહેલો ભાવ ઘટાડો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જાણવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00