શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

પારસધામ સંકુલ દ્વારા જી.જી. હોસ્પિટલમાં આરોગ્ય તપાસના સાધનો અર્પણ

જામનગર તા. ૧પઃ જામનગર પારસધામ સંકુલ તરફથી જી.જી. હોસ્પિટલમાં આરોગ્ય તપાસ માટે વિવિધ મશીનો આપવામાં આવ્યા હતાં. મહાવીર જયંતીના પાવન દિવસે અને રાષ્ટ્રસંત પ.પૂ. નમ્રમુની મ.સા.ની પ્રેરણાથી ઈ.ઝ્ર.ય્., દ્ગટ્ઠહ્વેઙ્મૈર્ડિ તથા મ્.ઁ. ના મશીન આપવામાં આવ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription