કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

સિક્કામાંથી પરપ્રાંતિય પરિણીતા લાપત્તા

જામનગર તા. ૨૬ઃ જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક પરપ્રાંતિય મહિલા સત્તર દિવસ પહેલાં પોતાના ઘેરથી ક્યાંક ચાલ્યા જતા પોલીસને જાણ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના સિક્કાના કારાભુંગા વિસ્તારમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મૂળ રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના ચોડેશીયા ગામના વતની મુનીરભાઈ ધોકલજી બેલીમ (ઉ.વ. ૫૦)ના પત્ની શરીફાબેન (ઉ.વ. ૪૭) ગઈ તા. ૮ના દિને પોતાના ઘેરથી ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી છે. મજુરીકામે જવાનું કહી આ મહિલા પોતાના મકાનની ચાવી પાડોશીને આપી નીકળી ગયા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા ઉપરોક્ત તસ્વીરવાળા મહિલાના પતિએ પોલીસમાં ગુમ નોંધ જાહેર કરી છે. મજબુત બાંધો, ઘઉંવર્ણો વાન ધરાવતા આ મહિલાના લમણામાં લાગ્યાનું જુનુ નિશાન છે. તેઓના જમણા હાથમાં ત્રાજવુ ત્રોફાવેલુ છે. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિક્કા પોલીસ સ્ટેશનના ફોન ૦૨૮૮-૨૩૪૪૨૪૯ અથવા મો. ૯૦૯૯૦ ૯૯૮૦૪નો સંપર્ક કરવો

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription