ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન

રાજકોટ તા. ૧૧ઃ રાજકોટના આંગણે આગામી ડિસેમ્બર ર૦૧૮ માં સમગ્ર બ્રાહ્મણ જીવન સાથી પરિચય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની શેઠ હાઈસ્કૂલમાં તા. ૩૦.૧ર.ર૦૧૮ ના દિને હાઈટેક સંમેલન યોજાશે જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશભરમાંથી બારસો જેટલા યુવક-યુવતીઓ ભાગ લેવા આવે તેવી ધારણા છે.

આ સંમેલન અંગે જાણકારી મેળવવા મુખ્ય કાર્યાલય, કમલકાંત ભુવન, ૬/૧૧, જાગનાથ પ્લોટ, રાજકોટ (૮૭પ૮૦ રરપરર) અથવા પ્રમુખ મધુકરભાઈ ખીરા (૯૭ર૬૧ ૪૯પ૪૮), કન્વિનર કે.ડી. ત્રિવેદી (૯રર૭૬ ૪૯પ૭૦) નો સંપર્ક કરવા જણાવાયું છે. આ સંમેલન પ્રસંગે બ્રહ્મ યુવક-યુવતીઓની તસ્વીર સાથે રંગીન ડીરેક્ટરીનું પણ વિમોચન કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00