કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

ઓખા-હાવડા-ઓખા લીંક ટ્રેન ૩૧ તારીખ સુધી રદ

જામનગર તા. ર૬ઃ ઓખા-હાવડા-ઓખા લીંક ટ્રેન ૩૧ માર્ચ સુધી રદ કરવામાં આવી છે.હાપા-રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન કામ ચાલતું હોવાથી રેલ સેવાને અસર થવા પામી છે. અનેક ટ્રેનો પૂર્ણ રદ તથા આંશિક રદ કરવામાં આવી છે. તો અનેક ટ્રેનોના રૃટ બદલવામાં આવ્યા છે. તા. ર૭, ર૮ તથા ૩૧ ઓખા-હાવડા અને તા. ર૬, ર૯ ના હાવડા-ઓખા લીંક ટ્રેન રદ કરવામાં આવી છે. પોરબંદર-હાવડા એક્સપ્રેસ તથા હાવડા-પોરબંદર નિર્ધારીત સમયમાં ચાલશે. ફક્ત આ ટ્રેનમાં ઓખા-હાવડા-ઓખા લીંક એક્સપ્રેસમાં ઓખા તથા હાવડાથી જોડાનાર, બી-ર, એસ-૮ તથા એસ-૯ કોચ જોડાશે નહીં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription