વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

આગામી તા. ૧૩ ના રાજકોટ પાસે રેલવેનો ચાર કલાકનો મેગા બ્લોક

જામનગર તા. ૧૧ઃ રાજકોટ-બિલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે મરામત કામગીરી માટે તા. ૧૩ ના રેલવે દ્વારા ચાર કલાકનો એન્જિનિયરીંગ બ્લોક લેવામાં આવનાર છે. આથી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

તા. ૧૩ જાન્યુઆરીના રાત્રે ર.ર૦ થી ૬.ર૦ કલાક સુધી બાર કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. આમ પ૯ર૦૭ ભાવનગર-ઓખા ટ્રેન વાંકાનેર સુધી આવશે અને ત્યાં શોર્ટ ટર્મીનેટ કરી દેવામાં આવનાર છે. આ ટ્રેન વાંકાનેર-ઓખા વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર પ૯ર૦૮ ઓખા-ભાવનગર ટ્રેન ઓખાથી નહીં, પરંતુ રાજકોટથી ઉપડશે. એટલે કે આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે રદ રહેશે.

આ ઉપરાંત બાન્દ્રા-જામનગર વચ્ચેની સૌરાષ્ટ્ર જનતા ટ્રેન વિરગામ-વાંકાનેર વચ્ચે ૩પ મિનિટ મોડી રહેશે. ૨૨૯૩૦ જામનગર-સુરત ઈન્ટરસિટી ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે રપ મિનિટ મોડી રહેશે. જેની નોંધ લેવા રાજકોટના ડીઆરએમ પી.બી. નિનાવેની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00