બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

ગોલ્ડ સ્કીમના સંદર્ભે હવે ચિદમ્બરમ્ સામે કાર્યવાહી

નવી દિલ્હી તા. ૧૩ઃ મોદી સરકાર ગોલ્ડની ૮૦ઃર૦ સ્કીમ મામલે પૂર્વ નાણમંત્રી પી. ચિદમ્બરમ્ સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે. સરકારે સંકેત આપતા કહ્યું હતું કે તે એવા લોકો વિરૃદ્ધ કાર્યવાહી કરશે જેઓએ યુપીએ શાસનના કાર્યકાળમાં છેલ્લા દિવસોમાં પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને ગોલ્ડ આયાતમાં છૂટ આપી હતી તેનાથી એવા ૧૩ યુનિટોને ૪પ૦૦ કરોડનો અપ્રત્યક્ષ લાભ થયો હતો. આ સંકેતો એવા છે કે જેમાં ચિદમ્બરમ્ સામે જ પરોક્ષ રીતે અંગુલીનિર્દેશ કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00