હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

વીજચોરી કેસમાં છૂટકારો

જામનગર તા. ૮ઃ જામનગરના પીળી બંગલી વિસ્તારમાં આવેલા વલીમામદ ઈસ્માઈલ દોદેપુત્રાના કારખાનામાં ગત તા. ૧૦-૬-૧૦ ના દિને વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ કરી તેઓની સામે વીજચોરી કરવાનો આરોપ મૂકી રૃા. ૧ લાખ ર૮ હજાર ઉપરાંતનું બીલ આપ્યું હતું અને આસામી સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વાય.એમ. પંડ્યા, મોનલ ચાવડા રોકાયાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00