કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

સિક્કાના વિવાદીત પીએસઆઈની બદલી ? કલેકટર કચેરીને ઘેરાવ

જામનગર તા. ૯ઃ જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે. કે. મોરીએ આમરા ગામના સતવારા મહિલા સાથે કરેલા અભદ્ર વર્તનના વિરોધમાં આજે સતવારા સમાજ દ્વારા જંગી રેલી યોજી એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યા પછી જિલ્લા કલેકટર કચેરીને ઘેરાવ કર્યો હતો. રેલીમાં જોડાયેલા લોકોએ જ્યાં સુધી આ અધિકારી સામે પગલા ભરવામાં ન આવે ત્યાં સુધી ઘેરાવ યથાવત રાખવાની ચિમકી આપતા મામલો તંગ બન્યો હતો, તે દરમિયાન જિલ્લા પોલીસવડા પી. બી. શેજુળે વિવાદીત પીએસઆઈ જે. કે. મોરીની બદલી કર્યાનું જાણવા મળી રહ્યું છે. એક તબક્કે કલેકટર કચેરીના તમામ દ્વાર બંધ કરી દેવાની ફરજ પડી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00