વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

લ્યો હવે, ડ્રાઈવીંગ લાયસન્સ પણ 'આધાર' સાથે લીંક કરાવવું પડશે

નવી દિલ્હી તા. ૧૩ઃ કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં ડ્રાઈવીંગ લાયસન્સને આધાર સાથે લીંક કરવા માટે ફરજીયાત બનાવે તેમ જાણવા મળે છે.

કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે 'આધાર' અંગે નિર્દેશ આપવા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં એક જ ઓળખકાર્ડ તરફ સરકાર આગળ વધી રહે છે. જેમાં હવે ડ્રાઈવીંગ લાયસન્સને પણ આધાર સાથે લીંક કરવામાં આવશે. ડ્રાઈવીંગ લાયસન્સને આધાર સાથે લીંક અપ કરવાથી અપરાધીઓને પકડી શકાય, દારૃ પીને વાહન ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકશે. કારણકે વ્યક્તિ પોતાનું નામ બદલી શકે છે પણ ફીંગર પ્રિન્ટ નહીં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00