શિક્ષણમંત્રીએ કહ્યું મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાં / આતંકીને ડીનરમાં આમંત્રણ આપવા માટે કેનેડિયન સાંસદે માંગી માફી / હોસ્પિટલમાંથી રજા મળતા જ પારિકર પહોંચ્યા વિધાનસભાઃ રજૂ કર્યું બજેટ /

જોબ મેળો કે જોક મેળો?ઃ ગોધરામાં નોકરી વાંચ્છુઓને નોકરીના બદલે મળ્યો વાયદો!

ગોધરા તા. ૯ઃ ગોધરામાં રાજ્ય સરકાર દ્વારા જોબ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં હજારો નોકરીવાચ્છુ કલાકો સુધી ઉપસ્થિત રહ્યા હતાં.

આ ભરતીમેળામાં સરકારે માત્ર વાયદા કર્યા ઉમેદવારો પાસેથી બાયોડેટા લઈને નોકરી આપી નહીં, પરંતુ તમામને રવાના કર્યા અને જણાવ્યું કે તમને પછી નોકરીનો ઓર્ડર મળી જશે. નોકરી આપવાના બહાને મેળાનું આયોજન કરી પછી નોકરીવાચ્છુઓને નિરાશ કર્યા હતાં જેને કારણે ઉમેદવારોએ ઉગ્ર રોષ ફેલાવ્યો હતો અને સરકાર જોબ મેળાના બદલે નોકરીવાચ્છુઓની મશ્કરી કરતા જોકમેળો યોજી રહી છે, તેવા કટાક્ષો થયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00