યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

હાલારની કોલેજોમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૃ

ગાંધીનગર તા. ૧૩ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આર્ટસ અને કોમર્સ પ્રવાહની કોલેજો અંગે ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, તા. ૩૧-૧ર-૧૭ ની સ્થિતિએ જામનગરમાં સરકારી-૩, ગ્રાન્ટેડ-૬, દેવભૂમિ દ્વારકામાં ૪ અને ૧ ખેલકૂદ-૭ સરકારી અને સાત ગ્રાન્ટેડ કોલેજનો સમાવેશ થાય છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે, જે પૂર્ણ થયેથી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જામનગર માટે ૧૦પ મહેકમ મંજૂર કરવામાં આવેલ છે. જેમાંથી પપ ભરાયેલી પ૦ જગ્યાઓ ખાલી છે, તે ભરી દેવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00