ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને ચેતવણીઃ જો પોતાનું વલણ નહીં સુધારે તો સામાન પર ૧૦ ટકા એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવશે / અમેરીકાએ બનાવ્યું વિશ્વનું સૌથી પાવરફુલ કોમ્ય્યુટર એક સેકન્ડમાં ર લાખ ટ્રિલીયન ગણતરી કરી શકે છે / આખરે બીજેપી-પીડીપીનું કજોડું તૂટયુંઃ ભાજપે ફાડયો પીડીપીથી છેડો / અમેરીકન પ્રમુખે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશઃ આ સેના બનાવવાના અમેરીકા પ્રથમ દેશ

૧લી એપ્રિલથી લ્હેણા થતો રીકરીંગ વેરો જામનગર આરટીઓમાં સ્વીકારાશે

જામનગર તા. ૮ઃ મોટરીંગ પબ્લિક માટે તા.૧-૪-૨૦૧૮થી ટેક્સ કવાર્ટર શરૃ થાય છે. કવાર્ટરમાં મોટરીંગ પબ્લિક દ્વારા માસિક, અર્ધ વાર્ષિક અને વાર્ષિક દરે કર ભરપાઈ થાય છે જેના કારણે કર ભરવા માટે મોટરીંગ પબ્લિકને વધારે પડતો ધસારો કચેરીએ થાય છે જેથી કચેરીમાં અવ્યવસ્થા ઉભી ન થાય તેમજ અરજદારોને તકલીફ ન પડે તે હેતુથી તેમજ સરકારની આવક સમય મર્યાદામાં થાય તે આશય લક્ષમાં રાખી તા.૧-૪-૨૦૧૮થી લ્હેણા થતા રીકરીંગ વેરો તા.૮-૩-૨૦૧૮થી જામનગરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં કામકાજના દિવસો દરમ્યાન સ્વીકારવામાં આવશે જેની મોટરીંગ પબ્લિકે નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00