દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ગોવાના સીએમ મનોહર પાર્રિકરને ચોથા સ્ટેજનું પેંક્રિયાટિક કેન્સર

નવી દિલ્હી તા. ૮ઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તેમને એડવાન્સ સ્ટેજમાં પેંક્રિયાટિક કેન્સર છે અને તેનો ઈલાજ કરાવવા માટે તેઓ અમેરિકા ગયા છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ અને ગોવાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સૂત્રોએ પણ પાર્રિકરને કેન્સર હોવાની વાત જણાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ ૧પ ફેબ્રુઆરીથી પાર્રિકરનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓને કેન્સર ઘણાં એડવાન્સડ સ્ટેજમાં પહોંચી ગયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00