જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

જામનગર વોર્ડ નં. ૪મા નોટબુક વિતરણ

જામનગર  તા. ૧૧ઃ જામનગરમાં વોર્ડ નં. ૪ મા ચામુંડા માતાજીનું મંદિર, વિનાયક પાર્ક, માટેલચોક, રાજપૂત સમાજની વાડી, નવાગામ (ઘેડ) અને કોળી સમાજની વાડી, નવાગામ (ઘેડ) માં ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગર ૭૮ ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજા (હકુભા) દ્વારા નોટબુક વિતરણનો સમારંભ યોજવામાં આવ્યો હતો.

જેમાં વોર્ડ નં. ૪માં ધારાસભ્ય હકુભા જાડેજા ઉપરાંત કોર્પોરેટર કેશુભાઈ માડમ, જડીબેન સરવૈયા, કિશોરસિંહ ગોહિલ, પ્રજ્ઞાબા સોઢા, અરૃણાબા જાડેજા, હંસાબેન ત્રિવેદી, વર્ષાબેન રાઠોડ, વનિતાબેન દેસાણી, આરતીબેન ભટ્ટ, હંસાબેન વ્યાસ, હિનાબા જાડેજા, વિજયસિંહ ગોહિલ, રામજીભાઈ, જીતુભાઈ શિંગાળા, ભીમાભાઈ ડાભી, સતિષભાઈ રાઠોડ, યોગેશભાઈ બારૈયા, જયરાજસિંહ જાડેજા, જસ્મિનભાઈ ધોળકિયા, જીજ્ઞેશસિંહ, પ્રદિપસિંહ, ધીરેન્દ્રસિંહ, કાંતિલાલ  બારોટ, નારણભાઈ સરવૈયા, ગોરધનભાઈ સરવૈયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શક્તિસિંહ ગોહિલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે નોટબુક મેળવવા આવનારા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. ધારાસભ્ય હકુભા જાડેજાએ પણ વિદ્યાર્થીઓને વધુમાં વધુ શિક્ષિત બનવા અપીલ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription