ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

સમસ્ત તળ૫દા કોળી સમાજ નવાગામ (ઘેડ) દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ

જામનગર તા. ૧૧ઃ સમસ્ત તળપદા કોળી સમાજ નવાગામ (ઘેડ) દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્રા કાર્યક્રમમાં નવાગામ (ઘેડ) તળપદા કોળી સમાજ પ્રમુખ નરશીભાઈ ચકુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રામજીભાઈ કાબાભાઈ બારૈયા, ખજાનચી રામજીભાઈ ગોવિંદભાઈ ઝંઝુવાડિયા, કોટવાર રાજેશભાઈ મંગાભાઈ મેરાણી, રણછોડભાઈ શામજીભાઈ રાઠોડ, નવાગામ (ઘેડ) તળપદા કોળી સમાજ આગેવાનો લક્ષ્મણભાઈ જેશંગભાઈ ગુજરાતી, દેવશીભાઈ હરજીભાઈ ડાભી, જામનગર જિલ્લા સમસ્ત કોળી સમાજના પ્રમુખ રવજીભાઈ વશરામભાઈ ગોહિલ, તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી સુભષભાઈ બચુભાઈ ગુજરાતી, જામનગર જિલ્લા કોળી સેના પ્રમુખ જીતેશભાઈ વિનોદભાઈ શીંગાળા, સમસ્ત કોળી સમાજ સૂર્યા ટ્રસ્ટના સ્થાપક કમલેશભાઈ લક્ષ્મણભાઈ ગુજરાતીસૂર્યા, કોળી-ઠાકોર સમાજના અગ્રણી અશોકભાઈ રવજીભાઈ ગોહિલ, નારણભાઈ ભાવનભાઈ સરવૈયા, રાજેશભાઈ જીવરાજભાઈ રાઠોડ, મનસુખભાઈ બચુભાઈ મકવાણા, કે.કે. રાઠોડ, નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ રાઠોડ, સોમાભાઈ હેમંતભાઈ ગુજરાતી, બીજલભાઈ બાબુભાઈ ડાભી, પ્રવિણભાઈ ભીખુભાઈ મકવાણા,  કાન્તિભાઈ મનજીભાઈ કંટારિયા, મોહનભાઈ ભોવાનભાઈ મકવાણા, જેન્તિભાઈ ભીખુભાઈ રાઠોડ, પરસોત્તમભાઈ દેવજીભાઈ સદાદિયા, કાનજીભાઈ લક્ષ્મણભાઈ ગુજરાતી, સહદેવ પ્રવિણભાઈ ડાભી, ચનાભાઈ કલ્યાણભાઈ સરવૈયા, કાન્તિલાલ ભીખુભાઈ ગોહિલ, હિતેન્દ્રભાઈ વેલજીભાઈ ઢાભસ, રમુશભાળ કરશનભાઈ ભેટાડીયા,રમેશભાઈ જેસંગભાઈ ગુજરાતી, સવજીભાઈ ભીખુભાઈ મકવાણા, ધરમશીભાઈ બચુભાઈ ગુજરાતી, શાંતિલાલ કુરજીભાઈ રાઠોડ, રાજેશભાઈ નરશીભાઈ ગુજરાતી, રાજેશભાઈ મોહનભાઈ સદાદિયા, જયેશભાઈ નરશીભાઈ કંટારિયા, ભવનભાઈ મનસુખભાઈ ડાભી, ચમનભાઈ વેલજીભાઈ ડાભી, ભરતભાઈ જેઠાભાઈ ડાભી, દિનેશભાઈ નારણભાઈ ગુજરાતી, ભીમાભાઈ કારાભાઈ ડાભી, કમલેશભાઈ છગનભાઈ ડાભી, ડાયાલાલ બાબુભાઈ ડાભી, વિશાલ કાન્તિલાલ રાઠોડ, વિશાલ કાન્તિલાલ બારૈયા, વિષ્ણુ કમલેશભાઈ ગુજરાતી, સાગર કાન્તિલાલ બારૈયા, ધર્મેશ ગીરધરભાઈ મકવાણા, અશોક કરશનભાઈ ગુજરાતી, નવાગમ (ઘેડ) તળપદા કોળી સમાજના કાર્યકર્તા અને હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રામજીભાઈ બારૈયા, સોમાભાઈ ગુજરાતી, સહદેવભાઈ ડાભી, ખીમજીભાઈ  સદાદિયા, સુભાષભાઈ ગુજરાતી અને કે.કે. રાઠોડ, રાજેશભાઈ મેરાણી, ભીમાભાઈ ડાભીએ જહેમત ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00