ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

જામનગર ભારતીય સિન્ધુ સભા દ્વારા સિંધી ભાષા દિનની ઉજવણી

જામનગર તા. ૧૬ઃ જામનગર ભારતીય સિન્ધુ સભા દ્વારા સિંધી ભાષા-ડે ની ઉજવણી સિન્ધુ સેવા ટ્રસ્ટ સ્કૂલમાં કરવામાં આવી હતી. તા. ૧૦ એપ્રિલ, ૧૯૬૭ ના સિંધા ભાષાને ભારતની ૧પ મી ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેથી આ દિવસને સિંધી ભાષા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં સંસ્થાના ઉધવદાસ ચંદીરામાણી, મહેશભાઈ ખુવા, જીતેન્દ્રભાઈ નંદા, મોતિલાલ માખેજા, પ્રતાપભાઈ નંદાણી, કે.ટી. સંતાણી, કપિલ મેઠવાણી, દ્રૌપદીબેન સંતાણી, વિમલાબેન વઘવા, આશાબેન નંદા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન ભારતીય સિન્ધુ સભાના સેક્રેટરી મોતિલાલ માખેજાએ કર્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00