નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

રંગુનવાલા હોસ્પિટલમાં વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પ-શસ્ત્રક્રિયા

જામનગર તા. ૧૩ઃ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રંગુનવાલા હોસ્પિટલમાં વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું આયોજન આગામી તા. ૧પ.ર.ર૦૧૮ (ગુરુવાર) ના સવારે ૯ વાગ્યે નાઈટીંગન ચેરી. ટ્રસ્ટ, મુંબઈ, દિવ્ય જીવન સંઘ, જામનગર, જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી, રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ તથા શિવાનંદ મિશન-વિસનગરના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં આંખના દર્દીઓનું નિદાન કરી યોગ્ય દવા-ટીપાં આપવામાં આવશે અને મોતિયાના દર્દીઓને શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર હોસ્પિટલ વિરનગર (રાજકોટ) બસમાં લઈ જવામાં આવશે અને ત્યાં ત્રણ દિવસ રહેવા-જમવાની વ્યવસ્થા સાથે આંખનું ફેકો પદ્ધતિથી ઓપરેશન કરી બસમાં પરત જામનગર લઈ આવવામાં આવશે. આ જરૃરિયાતમંદોએ લાભ લેવા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00