કુમારસ્વામિએ સાબીત કરી બહુમતીઃ ફ્લોર ટેસ્ટ પહેલા જ ભાજપનું વોકઆઉટ/ અમેરિકામાં આઈફોનની ડિઝાઈન કોપી કરવાના કેસમાં સેમસંગને ૩૬૦૦૦ કરોડનો દંડ / અમિત શાહ જો નિતીન પટેલને મંત્રી પદેથી હટાવશે તો જોડાશે અમારી સાથેઃ હાર્દિક પટેલ / રોહિંગ્યાના મ્યાનમાર પાછા ફરવાની વાતચીતમાં મોદી સહયોગ કરેઃ શેખ હશીના /

ધ્રોળ-જોડિયા-જામનગર રૃટની જર્જરીત બસ બદલાવવા રજૂઆત

જામનગર તા. ૧૬ઃ ધ્રોળ-જામનગર રૃટની એસ.ટી. બસ જર્જરીત હાલતમાં હોય, નવી બસ ફાળવવા માંગણી ઊઠવા પામી છે.

જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય સોનલબેન ચિરાગભાઈ વાંકએ ધ્રોળ એસ.ટી. ડેપો મેનેજરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે ધ્રોળથી જોડિયાથી હડિયાણા રામપર જામનગર રૃટની એસ.ટી. બસ જર્જરીત હાલતમાં છે. તેમાં મુસાફરી કરવી જોખમકારક છે. આથી નવી બસ ફાળવવી જોઈએ તેમજ આ બસ અનિયમિત છે તે સમયસર દોડે તે માટે પણ પગલાં લેવા જોઈએ અને શક્ય હોય તો ૭.૪પ કલાકે જોડિયા આવે છે તેનો સમય ૮ વાગ્યાનો કરવો જોઈએ.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00