ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

દ્વારકામાં ર૧મીએ પબ્લિક વોલ પેઈન્ટીંગનું આયોજન

દ્વારકા તા. ૧૬ઃ યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ર૧મી એપ્રિલે દ્વારકા નગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા ચિત્રનગરી રાજકોનટા સહયોગથી દ્વારકાધીશ મંદિર આસપાસ અને શહેરના વિવિધ વિસ્તારોમાંની દીવાલોનું વોલ પેઈન્ટીંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજકોટથી પ૦ થી વધારે આર્ટિસ્ટસની ટીમ, દ્વારકા આવનાર છે. જેમાં સ્થાનિય આર્ટિસ્ટોને પણ તેમના મેરીટ્સને આધારે આમંત્રિત કરાશે. સ્થાનીય આર્ટિસ્ટ આ મીશનમાં જોડાવવા ઈચ્છુક હોય તો તેમણે પોતે બનાવેલ પેઈન્ટીંગના ફોટા મો. ૯૬ર૪૦ રપ૮૦૮ પર મોકલી આપવાના રહેશે જે અંગે મેરીટ્સને આધારે ચિત્રનગરી રાજકોટ તેમને આમંત્રિત કરવાનો નિર્ણય લેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00