હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

સંસદના બન્ને ગૃહોમાં હોબાળોઃ કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી તા. ૧૩ઃ આજે પણ વિવિધ મુદ્દે સંસદમાં હોબાળો થતો રહ્યો હતો. તે પછી લોકસભા આવતીકાલ સુધી અને રાજ્યસભા બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં વર્તમાન સત્ર શરૃ થયું ત્યારથી સતત હોબાળો થતો રહ્યો છે અને કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00