તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

જામનગરમાં બ્લીસ લર્નિંગ સેન્ટર દ્વારા પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ મેરેથોન

જામનગર તા. ૯ઃ જામનગરમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત બ્લીસ લર્નિંગ સેન્ટર દ્વારા આ વર્ષે પણ સુરક્ષા સેતુ સોસાયટી જીલ્લા પોલીસના સહયોગથી ઓપન જામનગર સુપર જોડી પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ મેરેથોનનું આયોજન આગામી તા. ૧૮-ર-ર૦૧૮ના સવારે ૬ વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં ર થી ૧૪ વર્ષના બાળકો પોતાના માતા-પિતા તેમજ પરિવારના કોઈપણ સભ્ય સાથે ભાગ લઈ શકશે. આ દોડમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા ભેટ આપવામાં આવશે અને વિજેતા સ્પર્ધકોને પુરસ્કૃત કરી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા અંગેના ફોર્મ મેળવવા માટે તા. ૧૩-૦ર-ર૦૧૮ સુધીમાં બ્લીસ લર્નિંગ સેન્ટર, ર૧-બી સાકેત જામપુરી એસ્ટેટ નિર્બાન રોડ, ગુરૃદતાત્રેય મંદિર પાસે, જામનગર (મો. ૯૬૬૨૨ ૧૦૦૮૧ અથવા મો. ૯૯૧૩૮ ૧૯૪૫૫)નો સંપર્ક કરવા દિપિકા મંડાવેવાલાએ યાદીમાં જણાવ્યુ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00