નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

આરંભડા સીમમાંથી ગંજીપાના કૂટતા બે ઝડપાયા

જામનગર તા. દ્વારકા તાલુકાના મીઠાપુર પાસેથી ગઈકાલે પોલીસે બે શખ્સોને જાહેરમાં પાના કૂટતા પકડી પાડયા છે.

દ્વારકા તાલુકાના મીઠાપુર નજીકના આરંભડા ગામની સીમમાં ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર જામ્યો હોવાની બાતમી પરથી મીઠાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્રાટક્યો હતો.

આ સ્થળેથી પોલીસે જાહેરમાં ગંજીપાના કૂટતા મનોજ જમનાદાસ તન્ના ઉર્ફે મુન્નો, હરીશ ડાયાભાઈ રોશિયા નામના બે શખ્સોને પકડી પાડયા છે. પટમાંથી રૃા.૨૧૬૦ રોકડા ઝબ્બે લેવામાં આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00