તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

મ્યુઝીકલ નાઈટ

જામનગર તા.૯ ઃ હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ (ગામડાવાળા) દ્વારા સમાજના ઉત્કર્ષ માટે સમાજના પરિવારોના લાર્ભાથે મ્યુઝીકલ નાઈટનું આયોજન તા.૧૫-૨-૧૮ ગુરૃવારના રાત્રે ૯ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલ, જામનગરમાં કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે કેતનભાઈ મહેતા, કોમ્પ્યુટર પોઈન્ટ, એસ.પી. માર્કેટ, ગ્રેઈન માર્કેટ, જામનગર મો.૯૮૯૮૬ ૩૦૧૩૭)નો સંપર્ક કરવા માનદ્દમંત્રી ભૂપેશભાઈ શાહ તરફથી અનુરોધ કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00